Quantcast
Channel: ભેદી –वियुक्त
Browsing latest articles
Browse All 10 View Live

ધબકતું પોટલું.

ભણવું-બણવું મને પહેલેથી નાપસંદ, પસંદગી ક્યાંય ઉતરતી તો એ માર-પીટ, ગાળા-ગાળી, ઝઘડા, રઝડપટ્ટી પર! ‘બદી કેટલા પ્રકારની હોય?’ આ સવાલ જો ક્યારેય થાય તો મારી પાસે આવી જજે હું તને મારા ભૂતકાળમાં પેલા...

View Article



તું લખે છે શું કામ?

‘હું લખું છું શું કામ?’- આ સવાલ થયો એક વખત મને… ‘જે ‘બહાર’નાં જગતમાં કંઇ ઉકાળી ન શકે ને એવા ને આવા બધાં નાટક સૂજે’, ‘જેને કોઇ પ્રત્યક્ષ ઓળખાણ જેવું ન હોય એવા બધા આવી રીતે નેટ પર લખી-લુખીને બીજાની...

View Article

એની એક શરત છે,

પહેલા તો મેં પણ બધાની જેમ પ્રાર્થના જ શરૂ કરી દીધી; શું કરું, એ જ ‘પ્રોગ્રામીંગ’ સેટ છે, જ્યારે તમારી ચેનલ ‘વી’ થાય એટલે ભગવાનને નામે બીલ ફાડી એનાં સામે લાંબા થઇ જવાનું અને ‘સૌ સારાવાના થશે!’ લાઇનને...

View Article

સ્ટીવ, ગાગા, બેર અને મોત.

એક ટકાટક આઇડીયા આવ્યો; (જો કે મારો કોઇ આઇડીયા ટકાટકથી નીચેનો હોય જ છે ક્યાં!) ‘મોત’, ‘મરણ’ આવા શબ્દો જનરલી આપણને કેચી નથી લાગતા હોતા, આવું કંઇ સંભળાય ત્યારે આપણામાંથી બહાર આવતી પહેલાની ઉર્જા કરતાં...

View Article

વ્યાન અને એનાં વાંકળીયા વાળ

આમ તો હું એની બહેન છું પણ મને પહેલેથી જ એણે એની દોસ્ત જ માની છે, જો કે મેં પણ એની વાત સીરીયસલી લીધી હોત અને ખુદની બેફામ ઇચ્છા કરતાં બીજાની બીકને પોતાનાં હાવી ન થવા દીધી હોત તો આજે એની આ ચિઠ્ઠીઓ વાંચવા...

View Article


બે દોરા વાર, વધું નહીં..

એવું નથી કે તને કે મને નથી ખબર હોતી કે પછીના બે-ત્રણ દિવસ માટે આપણા ચાલ-ચલન ફરી જશે? આપણે જાણતાં જ હોઇએ છીએ કે ગરવા ગીરનારની એ ઉંઉંઉંચી ટૂંક પરનો ઘંટો વગાળવા જતાં આપણી નાની અમસ્તી ટેટી પાકી જશે, ઘરે...

View Article

‘9 + 4 = ?’

‘આવું શું કરવાની જરૂર હશે?, આના કરતાં આમ કરી નાખતાં હોય તો!’ તારી તો તને ખબર પણ મેં તો આવું ઘણી વખત બીજાનાં કરેલા કામો વિશે વિચારી જોયું છે અને ઘણી વખત તો ઘણાઓને મોઢે પણ સંભળાવ્યું છે કે, ‘એલા આવા કંઇ...

View Article

Image may be NSFW.
Clik here to view.

ફિંગર્સ ક્રોસ્ડ..!

આમતો સપનાં મને યાદ નથી રહેતાં અને હાલમાં મને કંઇ કલેક્ટ કરવાનો શોખ પણ નથી પણ પહેલાં હતો, મેં અમુક કી-ચેઇન કલેક્ટ કરેલાં અને પછી થોડા-ઘણા કોઇન કલેક્ટ કરેલાં. કી-ચેઇન તો ધીરે-ધીરે ઓછા થઇ ગયા પણ કોઇન હજી...

View Article


∞∞∞ઇનફાયનાઇટ∞∞∞

મને નથી ખબર કે આપણા મોટેરાઓ-વડીલો અનુભવને લીધે આવું કરતાં કે પછી એમણે પણ એમનાં મોટેરાઓ-વડીલોને એવું કરતાં જ જોયેલા એટલે એ લોકો એવું કરતાં. પણ તું માર્ક કરજે, એ લોકો આપણને શેમાકને શેમાક પરોવાયેલા જ...

View Article


ઉજાગરા-ધજાગરા-

આમ તો ટ્રેનમાં મને એટલી ઉંઘ આવે નહીં પણ તોયે આગલા દિવસે એક્ઝામનું છેલ્લું પેપર પૂરું કર્યું હોય અને બોય્ઝ હોસ્ટેલનો એ રાતનો માહોલ કેવો હોય એતો કદાચ જે કોઇ આવા માહોલનો ભાગ બનેલા હોય એ જ કલ્પી શકે! તો...

View Article
Browsing latest articles
Browse All 10 View Live